‘રામાયણ’ ફિલ્મ સામે હિન્દુ સંગઠનનોએ કર્યો વિરોધ, મહાકાવ્યને વિકૃત કરવાનો આરોપ; ધાર્મિક સંતોની આકરી ચીમકી
હિન્દુ જનજાગૃતિ સમિતિ (HJS) એ તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘રામાયણ’ ફિલ્મ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. સંગઠનનો આરોપ છે કે આ ફિલ્મ મહર્ષિ વાલ્મીકિના મહાકાવ્યને વિકૃત કરે છે, રાવણનું મહિમામંડન કરે છે અને ભગવાન રામ તથા લક્ષ્મણને એવી રીતે રજૂ...

