હની સિંહના ભત્રીજાનું દુઃખદ અવસાન; ટ્રેક્ટર સાથે અથડાતાં કારના ભૂક્કા બોલી ગયાં
પ્રખ્યાત ગાયક અને રેપર યો યો હની સિંહના ભત્રીજા વિદિત ઓલાકનું એક દુઃખદ માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. આ ઘટના રવિવારે વહેલી સવારે પંજાબના જલંધરમાં બની હતી. કારમાં વિદિતની સાથે તેનો એક મિત્ર પણ હતો; તેઓ એક બર્થડે પાર્ટીમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે...

