ગુજરાતમાં 15 IAS અધિકારીઓની બદલી; જોઈ લો તમારા જિલ્લામાં નવા કલેક્ટર કોણ આવ્યાં??
નવરાત્રિ અને વિજયાદશમીના તહેવારો બાદ, ગુજરાત રાજ્ય સરકારે ૧૭ IAS અધિકારીઓની બદલી કરી છે, જેમાં વિવિધ જિલ્લાઓના કલેક્ટરોનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા નવા આદેશ મુજબ, એસ. કે. પ્રજાપતિ (૨૦૧૨...

