ગુજરાતમાં 61 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા; અમદાવાદ પોલીસ દ્વારા પરત મોકલવાની પ્રક્રિયા શરૂ
દેશને ઘૂસણખોરોથી મુક્ત કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન અભિયાન વચ્ચે, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચે ૬૧ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે અને તેમને તેમના દેશ પરત મોકલવાની...

