ધોરણ 10 પાસ માટે Income Tax Department માં નવી ભરતી; કોઈ પરીક્ષા નથી, પગાર પણ જોરદાર
જો તમે આવકવેરા વિભાગમાં સરકારી નોકરી શોધી રહ્યા હોવ, તો આ એક ઉત્તમ તક છે. ૧૦મા કે ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર ઉમેદવારો પણ આ માટે અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા ટેક્સ આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની ૧૦૦થી વધુ...

