IND vs NZ: મોહમ્મદ સિરાજ સાથે ‘અન્યાય’ થયો… પ્રથમ વન-ડેમાંથી બહાર રાખવાનું કારણ સામે આવ્યું
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે ઓકલેન્ડમાં રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડની પરિસ્થિતિઓ ઝડપી બોલરો (fast bowlers) માટે અનુકૂળ હોય છે, તેથી જ ટીમ ઈન્ડિયાએ પોતાની ટીમમાં વધારાના ઝડપી બોલરોનો સમાવેશ કર્યો છે. ભારતના સૌથી અનુભવી અને પ્રભાવશાળી બોલરોમાંના એક...

