કયા દેશમાં લોકો સૌથી વધુ સોનું ગીરવે મૂકે છે? ભારતીયો કયા નંબરે આવે છે? આંકડા ચોંકાવનારા
તાજેતરમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં, ભારતનું ગોલ્ડ લોન બજાર ઝડપથી વિકસી રહ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં, બાકી ગોલ્ડ લોનની રકમ ₹૨૩.૩ લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી. નવેમ્બર ૨૦૨૬ના CRIF અહેવાલ મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૬માં ભારતનું બાકી ગોલ્ડ લોન...

