‘તેના માટે દરવાજા બંધ…’, Team Indiaમાં શમીની વાપસી પર પૂર્વ કોચનું મોટું નિવેદન
અનુભવી ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં 2026 દુલીપ ટ્રોફી ફાઇનલમાં પૂર્વ ઝોન તરફથી રમી રહ્યો છે. અગાઉ, શમીએ સેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં શાનદાર બોલિંગ કરી હતી અને પાંચ વિકેટ લીધી હતી. ટીમ ઇન્ડિયામાં તેની વાપસી અંગે સતત ચર્ચા થઈ રહી છે. ફાઇનલ...

