સાબુ, બિસ્કિટ, ચોકલેટ, ખાવાનું તેલ અને મોબાઈલ રિચાર્જ… બધું જ મોંઘુ થઈ જશે! મોંઘવારીનો મોટો ફટકો ખાવા તૈયાર
મોંઘવારીને કારણે સામાન્ય માણસ વધુ એક ભારે આર્થિક બોજ હેઠળ આવવાનો છે. CRISIL, Elara અને Kotak Neo ના વિશ્લેષકોના અહેવાલો અનુસાર, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને સપ્લાય ચેઈનમાં અવરોધોને કારણે FMCG (ઝડપથી વેચાતી ગ્રાહક ચીજવસ્તુઓ) કંપનીઓ માટે કાચા માલની કિંમતોમાં...

