iPhone 17 Pro Max પર મળી રહ્યું છે 17,910 નું ડિસકાઉન્ટ, જાણી લો સૌથી સસ્તી ડીલ વિશે
જો તમે Apple (એપલ) નો પ્રીમિયમ સ્માર્ટફોન, iPhone 17 Pro Max ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો અત્યારે ખૂબ જ સારો સમય છે. તહેવારોની સીઝન દરમિયાન, વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ શાનદાર ડીલ્સ આપી રહ્યા છે, જેનાથી ગ્રાહકોને iPhone ઓછી કિંમતે ખરીદવાની તક મળી રહી...

