IPL 2027 પહેલાં MI માંથી હાર્દિક પંડ્યા નીકળી ગયો… મુંબઈ અને (પંજાબ કિંગ્સ વચ્ચે થઈ ડીલ
IPL 2027 સીઝન પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ છોડીને પંજાબ કિંગ્સ (PBKS)માં જોડાઈ શકે છે. અહેવાલો અનુસાર, આ હાઈ-પ્રોફાઈલ ટ્રેડ ડીલ...

