જન્માષ્ટમીએ ભગવાન કૃષ્ણ માટે બનાવો ટેસ્ટી પંજરી, જાણો બનાવવાની રીત
જન્માષ્ટમીનો પાવન તહેવાર સમગ્ર દેશમાં ભક્તિભાવ, હર્ષ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિને ખાસ કરીને પંજરી, લાડુ અને પંચામૃત જેવા વિવિધ નૈવેદ્યો ધરાવવામાં આવે છે, પરંતુ આ પવિત્ર પ્રસાદમાં સૌથી વધુ મહત્વ પંજરી ધરાવે છે. જન્માષ્ટમી...

