સુરતના જિલાની બ્રિજ પર ફાઇનાન્સરની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા, વ્યાજના વહેવારમાં અદાવતની શંકા
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો ફૈઝલ નામનો યુવક વ્યાજબટ્ટાવ અને ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. રવિવારે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે તે પોતાના કામકાજ પતાવીને જિલાની બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બ્રિજ પર ચડતી વખતે અગાઉથી ઘાત લગાવીને...

