જિયો પ્લેટફોર્મ્સના IPO એ ઈતિહાસ રચ્યો: એક કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પ્રથમ આઇપીઓ
રોકાણકારોની અભૂતપૂર્વ હિસ્સેદારી એક નવો વૈશ્વિક સીમાચિન્હ સ્થાપિત કરે છે, શ્રી ધીરુભાઈ અંબાણીના વારસા અને શ્રી મુકેશ અંબાણીના સંપત્તિ સર્જનને સામાન્ય લોકો સુધી લઈ જવાના તથા લાખો ભારતીય રોકાણકારોને સશક્ત બનાવવાના વિઝનને આ સીમાચિન્હ આગળ ધપાવે છે. *...

