Jio લાવ્યું એકદમ સસ્તું કોલિંગ પ્લાન, માત્ર 147 રૂપિયામાં મળશે અઢળક લાભો, જલ્દી કરજો
TRAI (ટ્રાઈ) ના નિર્દેશો અનુસાર, Airtel અને Vi ના પગલે Jio એ પણ સસ્તું કોલિંગ પ્લાન રજૂ કર્યા છે. ખાસ વાત એ છે કે, Jio એ આ બજેટ-ફ્રેન્ડલી પ્લાન્સ અલગ-અલગ વેલિડિટી અવધિ સાથે રજૂ કર્યા છે. આ પ્લાન્સ ₹147 થી શરૂ થાય છે, જેમાં 22 દિવસની વેલિડિટી મળે છે. 28...

