50 રૂપિયામાં એક મહિના માટે અનલિમિટેડ ડેટા: Jioનો નવો પ્લાન, સ્પીડ પણ એકદમ ફાસ્ટ આવશે
ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની, રિલાયન્સ Jioએ ₹50ની કિંમતનો એક નવો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન 26 નવેમ્બરથી રિચાર્જ માટે ઉપલબ્ધ થશે. ₹50ના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને રાત્રિ દરમિયાન અનલિમિટેડ ડેટા મળે છે, એટલે કે તેઓ આખી રાત ગમે તેટલો મોબાઈલ ડેટા...

