Jioનો જોરદાર 365 દિવસનો પ્લાન: કોઈપણ ટેન્શન વિના અનલિમિટેડ ઇન્ટરનેટ અને કોલ્સની મજ્જા માણો
Jioએ તાજેતરમાં કેટલાક પોસાય તેવા રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે, જે વપરાશકર્તાઓને લાંબી વેલિડિટીની સાથે અનલિમિટેડ કોલિંગ અને ડેટા પ્રદાન કરે છે. કંપનીએ ‘હેપ્પી ન્યૂ યર’ (Happy New Year) ઓફર શરૂ કરી છે, જે બે ચોક્કસ પ્લાન હેઠળ અનલિમિટેડ કોલિંગ અને...

