દિવાળી પહેલાં દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હોવ તો તરત જ આ કામ શરૂ કરી દો
કાર્તક મહિનો આવી રહ્યો છે. આ સમયગાળો ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી, સૂર્યદેવ અને ચંદ્રદેવની વિશેષ પૂજા-અર્ચના માટે સમર્પિત છે. મહિનામાં સૂર્યોદય પહેલાં સ્નાન કરવાની પરંપરા છે; માન્યતા છે કે આમ કરવાથી ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત, આ...

