ખેડામાં બન્યો અનોખો કિસ્સો, ગૂગલ પર સર્ચ કર્યા બાદ 13 અઠવાડિયાની પોતાની ગર્ભવતી પત્નીની હત્યા કરી નાખી
ક્યારેક આપણી સામે એવા કિસ્સા આવે છે જે કોઈ થ્રિલર ફિલ્મથી જરાય ઓછા રોમાંચક કે ચોંકાવનારા હોતા નથી. આવી જ એક ખેડા જીલ્લામાંથી સામે આવી છે. શરૂઆતમાં એક મહિલાના મૃત્યુને આત્મહત્યા ગણાવવામાં આવી હતી, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે તે હકીકતમાં એક પૂર્વ-આયોજિત...

