મુંબઈ ઈન્ડિયન્સની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવનાર પોલાર્ડનો 16 વર્ષનો સંબંધ હવે નવા અધ્યાયમાં
મુંબઈ ઈન્ડિયન્સે કિરોન પોલાર્ડને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. આ સાથે ક્રિકેટ જગતમાં ખેલાડીમાંથી કોચ બનવાના સૌથી લાંબા અને મજબૂત સંબંધોમાંના નવો અધ્યાય જોડાયો છે. મુંબઈ ઈન્ડિયન્સના કો ઓનર શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું: “પોલાર્ડ...

