‘કોહલી પાસે 100 સદી પુરી કરવાનો સમય જ નથી’ – ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચનો મોટો દાવો
વિરાટ કોહલીએ અત્યાર સુધી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 86 સદી ફટકારી છે, જે તેને સર્વકાલીન યાદીમાં બીજા સ્થાને મૂકે છે. ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર 100 સદી સાથે પ્રથમ સ્થાને છે. હાલમાં, ‘કિંગ’ કોહલી એકમાત્ર એવો ખેલાડી છે જે...

