કચ્છમાં ભયાનક અકસ્માત: કારને ટ્રેલરે ટક્કર મારતા 7 લોકોનાં મોત; મૃતકો આર્મી જવાનનો પરિવાર હતો
રાજસ્થાનમાં બનેલી આવી જ એક ઘટના બાદ, ગુજરાતમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર, પૂરપાટ ઝડપે આવતા એક ટ્રેલર ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કારના બે ટુકડા થઈ ગયા હતા....

