આચાર્ય દેવવ્રતજીના હસ્તે સ્વ. ધરમશીભાઈ મોરડીયાના જીવનચરિત્ર ‘માટી અને માણસાઈ’નું વિમોચન કરાયું
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સ્વ. ધરમશીભાઈ મોરડીયાના જીવનચરિત્ર આધારિત પુસ્તક ‘માટી અને માણસાઈ’નું વિમોચન કરાયું હતું. અમદાવાદના હાથીજણ ખાતે આવેલા રાધે ઉપવનમાં યોજાયેલા પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, પૂર્વ...

