ગાયો-ભેંસો માટે માત્ર 289માં વીમો ઉપલબ્ધ; ખેડૂતોને લાગી લોટરી, પશુના મૃત્યુ સમયે 50,000 સહાય
બિહારના પશુપાલકો માટે સારા સમાચાર છે. ગાય કે ભેંસ પાળતા પશુપાલકો હવે ખૂબ જ ઓછા ખર્ચે તેમના દૂધાળા પશુઓનો વીમો ઉતરાવી શકે છે. બિહારની પશુ વીમા યોજના (Livestock Insurance Scheme) હેઠળ, એક ગાય કે ભેંસના એક વર્ષના વીમા માટે પ્રીમિયમ માત્ર ₹૨૮૯ છે. જો વીમો...

