રણબીર કપૂરે રામાયણમાં ભગવાન રામની ભૂમિકા અંગે પહેલીવાર ખુલીને વાત કરી, જાણો શું કહ્યું
અભિનેતા રણબીર કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ *રામાયણ*ને લઈને ચર્ચામાં છે, જેમાં તે ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે તાજેતરમાં પડદા પર આ પાત્ર ભજવવાના અનુભવ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે રામનું પાત્ર ભજવવું એ માત્ર એક ભૂમિકા ભજવવા પૂરતું સીમિત...

