દિવાળી પહેલાં જ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો, જાણો આજનો નવો ભાવ
તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. જેમના ઘરે પીએનજી (PNG – પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શન છે તેમને ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જેઓ એલપીજીનો ઉપયોગ કરે છે તેઓ કદાચ થોડી ચિંતા અનુભવતા હશે. એલપીજીની વધતી માંગ વચ્ચે, લોકોમાં એવી મૂંઝવણ છે કે શું ગેસ સિલિન્ડરના...

