ડીલરો દ્વારા LPG પર કમિશનમાં 47 રૂપિયાનો વધારો કરવાની માંગ: પેટ્રોલ-ડીઝલ અને ગેસ બધુ મોંઘુ થશે!!
સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડી શકે છે. આગામી દિવસોમાં રસોઈ ગેસ (LPG), પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. દેશભરના LPG વિતરકોએ ઘરેલું ગેસ સિલિન્ડર દીઠ તેમના કમિશનમાં ₹૪૭નો વધારો કરવાની દરખાસ્ત મૂકી છે. બીજી તરફ, પેટ્રોલ પંપ સંચાલકો પણ તેમના...

