બુધની વક્રી ગતિ 5 રાશિઓના નસીબ પલટાવી નાખશે, રંકામાંથી રાજા બનવામાં જરાય વાર નહીં લાગે
બુધ ગ્રહને બુદ્ધિ, વેપાર અને વાણીનો કારક માનવામાં આવે છે. તેની વક્રી ગતિ કેટલીક રાશિઓ માટે નોકરી અને વ્યવસાયમાં સફળતા લઈને આવશે. આ ‘ભાગ્યશાળી’ રાશિઓની આર્થિક સ્થિતિ મજબૂત થશે. બુધની વક્રી ગતિ અને રાશિ ભવિષ્ય બુધની વક્રી ગતિ મેષ, કર્ક, તુલા,...

