વનતારાના 10-વર્ષની મડાગાસ્કર પાર્ટનરશીપ પર હસ્તાક્ષર, પ્રાણીઓને મૂળ દેશોમાં સુરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરી
પૃથ્વી પરથી સૌથી ઝડપથી નામશેષ થઈ રહેલા વન્યજીવોમાંના કેટલાક માટે એક મહત્વપૂર્ણ કદમ ભરતા, ભારતના ગુજરાતમાં જામનગર સ્થિત ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી (વનતારા) તથા મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ એન્ડ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ઓફ ધ...

