યુદ્ધ પછી પાંડવો વચ્ચે જીતનો શ્રેય લેવા માટે થયો મોટો વિવાદ, પછી બર્બરીકના કપાયેલા મસ્તકે ઉજાગર કર્યું સૌથી મોટું સત્ય
મહાભારતનું યુદ્ધ ઇતિહાસનું સૌથી ભયંકર યુદ્ધ હતું, જે ધર્મ અને અધર્મ વચ્ચે લડાયું હતું. અઢાર દિવસ સુધી ચાલેલા આ વિનાશક સંઘર્ષમાં કૌરવોની વિશાળ સેનાનો સંપૂર્ણ નાશ થયો અને પાંડવો વિજયી બન્યા. આ વિજય બાદ, પાંડવોને પોતાના પરાક્રમ પર ગર્વ થવા લાગ્યો. જીત પછી...

