ફરીથી માલવ્ય રાજયોગ સક્રિય: 3 રાશિઓને થશે લાભ; 1 જાન્યુઆરી સુધી પૈસા જ પૈસા આવશે
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ધન, ભૌતિક સુખ-સુવિધાઓ અને પ્રેમનો કારક માનવામાં આવે છે. ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૫:૩૮ વાગ્યે, શુક્ર પોતાની સ્વરાશિ ‘તુલા’માં પ્રવેશ કરશે, જેનાથી શક્તિશાળી ‘માલવ્ય રાજયોગ’નું નિર્માણ થશે. માલવ્ય રાજયોગ...

