10 વર્ષથી મંત્રી, PM મોદીના વિશ્વાસુ સાથી મનસુખ માંડવિયાને મળી શકે છે નવી મોટી જવાબદારી
કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર (reshuffle) થવાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે, જોકે ભાજપ કે કેન્દ્ર સરકાર તરફથી વડાપ્રધાન મોદી ક્યારે મંત્રીમંડળમાં ફેરફાર કે વિસ્તરણ કરશે તે અંગે કોઈ સંકેત આપવામાં આવ્યો નથી. વડાપ્રધાન મોદીની તાજેતરની ગુજરાત મુલાકાત બાદ...

