સલમાન ખાને ફાર્મહાઉસ પર ‘માતૃભૂમિ’ની ટીમને આપી પાર્ટી, 6 લાખ સુધીની મોંઘી ઘડિયાળ ભેટમાં આપી
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં તેમની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ (Matrubhumi: May War Rest in Peace) ને લઈને ચર્ચામાં છે. આ 2026ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે, જેના રિલીઝની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ...

