જે દવા 2.5 લાખની આવતી એ હવે માત્ર 24000 રૂપિયામાં મળશે, આટલી દવા એકદમ સસ્તી થઈ
કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડી રહેલા દર્દીઓ અને તેમના પરિવારો માટે એક રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે કેન્સરની ૧૩૭ દવાઓના ભાવ મર્યાદિત (કેપ) કરીને તેના પરના નફાના માર્જિનને તાર્કિક બનાવવાનો નિર્ણય લીધો છે. આનાથી એવા દર્દીઓને સીધો લાભ થશે જેમણે લાંબા...

