ભેંસના દૂધના ભાવમાં 6 અને ગાયના દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો; ફરી એકવાર મોંઘવારીનો માર
મધર ડેરી અને અમૂલ બાદ, હવે ગોકુલ મિલ્કે પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ગોકુલ ડેરીએ ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹6 અને ગાયના દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કર્યો છે. આ નવા ભાવ શનિવાર, 21 નવેમ્બર, 2026થી અમલમાં આવશે. આ નિર્ણય ડેરી યુનિયનના બોર્ડ ઓફ...
દૂધના ભાવમાં વધારો: ગુરુવારથી દૂધ 4 રૂપિયા મોંઘું થશે; નવા ભાવ જાણીને લોકોના હાજા ગગડ્યાં
સામાન્ય માણસના ઘરનું બજેટ ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની ગુરુવારથી તેના તમામ પ્રકારના દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹૨ થી ₹૪ સુધીનો વધારો લાગુ કરશે. તેની સીધી અસર દિલ્હી-એનસીઆર...
દૂધના ભાવમાં એક ઝાટકે થશે 10-12નો ભાવ વધારો, સરકાર માથું નમાવે એટલી વાર
ગલ્ફ સંકટની અસર માત્ર તમારા વાહન કે રસોડા પૂરતી સીમિત નથી; મોંઘવારીની અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે. હોરમૂઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ થવાને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે, જેનાથી ઈંધણથી લઈને ખાતર સુધીની તમામ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે....

