જ્યાં સુધી… ત્યાં સુધી મોદી ક્યાંય નહીં જાય”… ગુજરાતની ધરતી પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત; મોદીના રોડ શોની ચારેકોર ચર્ચા
શુક્રવારે ગુજરાત આગમન પર બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ડીસા વિસ્તારમાં આવેલા ભીલડી ખાતે યોજાયેલા રોડ શો દરમિયાન, લોકોએ “મોદી ક્યાંય જવાના નથી” લખેલા પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કર્યા હતા. આના...

