મોરબીમાં અજીબ કિસ્સો: પડોશીએ કારના હોર્નથી કંટાળીને મહિલા વકીલની કારને આગ લગાડી દીધી
મોરબીમાં એક વ્યક્તિએ તેના પાડોશીની કારને આગ લગાડી દીધી. આરોપ છે કે તે કારના સેન્સરથી વાગતા હોર્નથી પરેશાન હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. આરોપી અન્ય એક વાહનમાં પોતાના સાથી સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો; તેણે કાર પર જ્વલનશીલ...

