દૂધના ભાવમાં વધારો: ગુરુવારથી દૂધ 4 રૂપિયા મોંઘું થશે; નવા ભાવ જાણીને લોકોના હાજા ગગડ્યાં
સામાન્ય માણસના ઘરનું બજેટ ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની ગુરુવારથી તેના તમામ પ્રકારના દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹૨ થી ₹૪ સુધીનો વધારો લાગુ કરશે. તેની સીધી અસર દિલ્હી-એનસીઆર...

