25 છગ્ગા-ચોગ્ગા, આજના દિવસે જ ધોનીએ બનાવ્યા’તા 183 રન, હજુ આ રેકોર્ડ કોઈ તોડી નથી શક્યું
ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક, મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ૨૦૦૪માં જ્યારે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું, ત્યારે તેમનું શારીરિક બંધારણ, લાંબા વાળ અને અનોખી શૈલીએ તરત જ લોકોનું ધ્યાન ખેંચી લીધું...

