છાતી પર ‘કળશ’ રાખીને 9 દિવસનો ઉપવાસ: અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ હોસ્પિટલમાં મહિલાનું અવસાન
છાતી પર ‘કળશ’ રાખીને નવ દિવસ સુધી દેવી દુર્ગાની આરાધના કરનાર ૩૫ વર્ષીય મહિલાનું નવરાત્રિ પૂર્ણ થયાના બીજા જ દિવસે અચાનક અવસાન થયું છે. નવ દિવસના કઠિન ધાર્મિક અનુષ્ઠાનને પૂર્ણ કરીને તેઓ મંગળવારે ઘરે પરત ફર્યા હતા. બુધવારે સવારે તેમને અચાનક...

