નવો નિયમ: વીમા વગર ટોલનાકામાં જશો તો તાત્કાલિક ભારે દંડ થશે; પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો
જો તમે તમારી કાર કે અન્ય કોઈ વાહનનો થર્ડ-પાર્ટી વીમો રિન્યુ કરવાનું ભૂલી ગયા હોવ અને નેશનલ હાઈવે (રાષ્ટ્રીય ધોરીમાર્ગ) પર મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ, તો સાવધાન થઈ જાઓ—હવે ટ્રાફિક સત્તાવાળાઓની નજરથી બચવું સરળ નહીં રહે. નેશનલ હાઈવે પર આવેલા ટોલ...

