નોરા ફતેહી જેલના સળિયા ગણશે…ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા કેસમાં કોર્ટમાંથી તેડુ આવ્યું
બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા ખંડણીના કેસમાં તેમની વિરુદ્ધ સમન્સ જારી કરવામાં આવ્યું છે. તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સરકારી સાક્ષી (prosecution witness) તરીકે હાજર રહેવા...

