LPG સિલિન્ડર, GST, મ્યુચ્યુઅલ ફંડ, મોબાઈલ ફોન… એક નવેમ્બરથી બદલાઈ જશે ઘણા નિયમો
દેશમાં નાણાકીય નિયમો રવિવાર, ૧લી નવેમ્બરથી બદલાવા જઈ રહ્યા છે. GST કાઉન્સિલે રિટર્ન ફાઇલ કરવાની અને રિફંડ મેળવવાની પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે નવા પગલાં લીધાં છે, જેનાથી વ્યવસાયોને ટેક્સ નોટિસ અને રિફંડના મામલે રાહત મળશે. આ ઉપરાંત, SEBI મ્યુચ્યુઅલ ફંડના...

