રોહિત અને વિરાટ પહોંચી ગયા ન્યૂઝીલેન્ડ, પ્રથમ મેચ ક્યારે રમશે? જાણી લો આખું શેડ્યૂલ
રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેપ્ટન શુભમન ગિલ સહિત ભારતીય વન-ડે (ODI) ટીમમાં સામેલ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ પહોંચી ગયા છે. ખેલાડીઓએ 4 નવેમ્બરથી શરૂ થનારી વન-ડે શ્રેણી માટે તાલીમ પણ શરૂ કરી દીધી છે. હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણી રમાઈ રહી છે,...

