Jio-Nayara પંપ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ વધારે હોય છે? આ રહ્યો સીધો હિસાબ
ખાનગી ઓઈલ કંપનીઓ Nayara Energy અને Jio-bpએ તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. 3 ઓક્ટોબર, 2026ના રોજ, Nayaraએ પેટ્રોલના ભાવમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. તેવી જ રીતે, 11 ઓક્ટોબર, 2026ના રોજ Jio-bpએ પણ...

