ભારતમાં પેટ્રોલ અને ડીઝલ બીજા દેશો કરતાં સસ્તું કેમ છે? હરદીપ પુરીએ કર્યો મોટો ખુલાસો
ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ શરૂ થયો ત્યારથી કાચા તેલના વૈશ્વિક પુરવઠા પર અસર પડી હતી. પરિણામે, ભારત સહિત ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો. જોકે, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલો વધારો અન્ય ઘણા દેશોની સરખામણીમાં ઓછો હતો; અન્ય દેશોમાં...

