એક નાનકડી ભેંસ, જે દૂધ નથી આપતી છતાં તેની કિંમત એક કરોડ બોલાઈ! સોશિયલ મીડિયા પર ચર્ચા
મંગળવારે ૨૦૨૬નો પુષ્કર આંતરરાષ્ટ્રીય મેળો સંપન્ન થયો, પરંતુ મેળાના છેલ્લા દિવસે એક અસાધારણ પાડીએ સૌનું ધ્યાન ખેંચ્યું. માત્ર ૨ ફૂટ ઊંચાઈ ધરાવતી અને લગભગ ૫ વર્ષની ઉંમરની ‘પિંકી’ નામની આ પાડી મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. મહારાષ્ટ્રના...

