Kitchen Tips: ચમકી જશે પીળી પડેલી પ્લાસ્ટિકની બોટલ, અપનાવો આ ઘરેલું ટિપ્સ
રોજિંદા ઉપયોગથી પ્લાસ્ટિકની પાણીની બોટલો થોડા દિવસોમાં પીળી અને ગંદી થઈ શકે છે. જેના કારણે તેને સાફ કરવી મુશ્કેલ બની જાય છે. જો તમારી પાસે ઘરે જૂની પીળી બોટલો છે જેને તમે ફેંકી દેવાનું વિચારી રહ્યા છો, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે અમે ટીશ્યુ પેપર...

