1 એપ્રિલથી 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક ચલણી નોટો આવી જશે; RBI અબજ નોટો છાપશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ૧ એપ્રિલ, ૨૦૨૭થી ₹૧૦ અને ₹૨૦ના મૂલ્યની નવી પોલિમર (પ્લાસ્ટિક) નોટો માટે એક પાયલોટ પ્રોજેક્ટ (ક્ષેત્રીય પરીક્ષણ) શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ નોટોના કદ (માપ)માં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ‘મનીકંટ્રોલ’...

