લગ્નની 6000 ઓફર્સ નકારી કાઢી, 47 વર્ષની ઉંમરે પણ સિંગલ, પ્રભાસને એક્ટર તો બનવું જ નહોતું, જાણો અજાણી વાતો
દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી જાણીતા સ્ટાર્સમાંના એક, પ્રભાસ આજે ૪૭ વર્ષના થયા છે. જીવનના આ તબક્કે પણ તેઓ અપરિણીત છે; તેમની ફિલ્મો અને અભિનય ઉપરાંત, તેમનું અંગત જીવન પણ ઘણી ચર્ચાનો વિષય રહ્યું છે. એક સમયે તેમણે ૬,૦૦૦ જેટલા લગ્ન પ્રસ્તાવોને ઠુકરાવી દીધા...

